વર્લ્ડ નો-ટોબેકો ડે: ઓસ્ટ્રેલિયામાં એક અભ્યાસ પ્રમાણે, કોવિડ-19 લોકડાઉનથી ઉદ્ભવેલી પરિસ્થિતિના કારણે તણાવ ઓછો કરવા ઘણા લોકો ટોબેકોના સેવન તથા સ્મોકિંગ તરફ વળ્યા હતા. વિશેષજ્ઞોના માનવા પ્રમાણે, લોકોને વ્યસનમાંથી મુક્ત કરવા સરકારે હજી પણ વધુ સ્ત્રોત ઉપલબ્ધ કરાવવાની જરૂર છે.
LISTEN TO
શું વેપિંગ તમારા માટે ખરાબ છે? જાણો વિશેષજ્ઞોનો અભિપ્રાય
SBS Gujarati
16/03/202305:00
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.