ઓસ્ટ્રેલિયાના વર્ષ 2021-22ના માઇગ્રેશન કાર્યક્રમમાં કયા અરજીકર્તાઓને પ્રાથમિકતા મળી શકે
Source: Getty Images/FotografiaBasica
ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2020-21માં 72,000 પાર્ટનર વિસા અરજી મંજૂર કરવામાં આવી હતી. વર્ષ 2021-22 દરમિયાન માઇગ્રેશન કાર્યક્રમ હેઠળ કુલ 160,000 વિસામાંથી કયા અરજીકર્તાઓને પ્રાથમિકતા આપવાની સરકારની યોજના છે તેની વિગતો મેળવીએ અહેવાલમાં.
Share