ઓસ્ટ્રેલિયામાં ઉછરી રહેલા બાળકોને માતૃભાષા શીખવવાની રીત અને ફાયદા
Source: SBS Gujarati
ઓસ્ટ્રેલિયામાં ઉછરી રહેલા બાળકોને તેમની માતૃભાષાનું જ્ઞાન આપવાથી સંસ્કૃતિનું જતન કરી શકાય છે. વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે, બાળકોને તેમની માતૃભાષાનું જ્ઞાન આપવા માટે વિવિધ પ્રવૃત્તિ કે કાર્યક્રમમાં ભાગ લઇ શકાય છે, આવો, આજે માતૃભાષા દિવસ નિમિત્તે જાણીએ ઓસ્ટ્રેલિયામાં ઉછરી રહેલા બાળકોને અંગ્રેજી ભાષાની સાથે કેવી રીતે માતૃભાષા શીખવી શકાય.
Share