રાવણની રામભક્તિ-શ્રી કનૈયાલાલ ભટ્ટ

Kathakaar Kanaiyalal Bhatt

Kathakaar Shri Kanaiyalal Bhatt Source: SBS Gujarati

દશેરાના તહેવારે અનિષ્ટ પર ઇષ્ટનો વિજય ઉજવવા લોકો રાવણના પૂતળા બાળે છે પરતું રાવણના પાત્ર વિષે મહદઅંશે ગેરસમજણ પ્રવર્તે છે. કથાકાર શ્રી કનૈયાલાલ ભટ્ટ વાત કરે છે રાવણની રામભક્તિ વિષે.



Share