ક્રિકેટર શેન વોર્નની ભારત સાથે જોડાયેલી યાદો
Melbourne'daki MSG önünde Shane Warne'u ananlar. Source: AAP / JOEL CARRETT/AAPIMAGE
ઓસ્ટ્રેલિયાના મહાન ભૂતપૂર્વ ક્રિકેટર શેન વોર્નનું નિધન થતા સમગ્ર ક્રિકેટજગત શોકમાં ગરકાવ થઇ ગયું છે. 52 વર્ષીય શેન વોર્નને સદીના મહાન સ્પિનર તરીકે યાદ કરવામાં આવશે. ક્રિકેટ નિષ્ણાત પ્રકાશભાઇ ભટ્ટે શેન વોર્નની ભારત સાથે જોડાયેલી કેટલીક યાદો SBS Gujarati સાથે વહેંચી હતી.
Share