ભારતીયમૂળના રોનકે જીવ જોખમમાં મૂકી યુક્રેનમાં પ્રવેશ કર્યો, માતા-બે મહિનાના બાળકને બચાવ્યા
Ronak Raval (L) with the mother of a two-month-old baby after crossing the Ukraine-Poland border. Source: Supplied by: Ronak Raval
વર્તમાન સમયમાં રશિયા - યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદ બાદ લાખો લોકો યુક્રેનથી બહાર અન્ય દેશમાં આશરો શોધી રહ્યા છે ત્યારે મૂળ ગુજરાતના અને પોલેન્ડના નાગરિક રોનક રાવલે પોતાનો જીવ જોખમમાં મૂકીને યુક્રેનમાં પ્રવેશ કર્યો અને માતા તથા તેના 2 મહિનાના બાળકને બચાવવાનું કાર્ય કર્યું છે. રોનક SBS Gujarati સાથે આ ઘટના અંગે વાત કરી રહ્યા છે.
Share