શું તમે ગુજરાતની આઝાદીની આ કેટલીક મહત્વની ઘટનાઓ વિષે જાણો છો?

Shri Indulal Yagnik postage stamp Source: Wikipedia
ગુજરાતના આદરણીય વહીવટકાર અને શિક્ષણશાસ્ત્રી શ્રીકુલીનચંદ્ર યાજ્ઞિક એટલે ભારતની અને ગુજરાતની આઝાદીની ચળવળમાં ચેતનવંત ફાળો આપનાર શ્રીઈન્દુલાલ યાજ્ઞિક, ઈન્દુચાચા,ના પિતરાઈ ભાઈ. ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે SBS Gujarati સાથેની આ ખાસ વાતચીતમાં જીવનના નવમા દાયકામાં પ્રવેશેલા યાજ્ઞિક સાહેબ યાદ કરે છે ગુજરાતની આઝાદીની કેટલીક મહત્ત્વની ઘટનાઓ અને એ સમયના એમના અનુભવો.
Share