બચાવો ઘરમાં ઉગાડેલાં શાકભાજીને આ ઘરગથ્થુ ઉપાયોથી
Source: Getty Images/SolStock
ક્યારેક જીવડાં તો ક્યારેક હવામાન આપણે ઉગાડેલા પાકને હેરાન કરતા હોય છે. બાગાયત નિષ્ણાત વીરેન્દ્ર પટેલ એવી કેટલીક ઉપયોગી માહિતી આપી રહ્યા છે જેનાથી દવા અને ખાતર ઘરે બનાવી શકાય.
Share