વડાપ્રધાન એન્થની એલ્બનીઝીની ભારત મુલાકાતના મુખ્ય મુદ્દા :
- ચાર દિવસના ભારત પ્રવાસની શરૂઆત અમદાવાદથી કરશે
- અમદાવાદ ખાતે ધુળેટીની ઉજવણીમાં જોડાશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમદાવાદમાં રમાનાર ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચમાં હાજરી આપશે.
- ૧૦મી માર્ચે વડાપ્રધાન એલ્બનીઝી માટે રાષ્ટ્રપતિ ભવનમાં પરંપરાગત સ્વાગત સમારંભનું આયોજન છે. તેઓ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે ઔપચારિક મુલાકાત કરશે.
- અમદાવાદ પછી એક દિવસ માટે મુંબઈની મુલાકાત લેશે અને ત્યારબાદ રાજધાની દિલ્લીની મુલાકાત દરમિયાન બંને દેશ વચ્ચે અતિ દુર્લભ એવા ધાતુના ઉત્ખનનને લગતા કરાર પર ચાચા કરશે.
- ઉલ્લેખનીય છે કે છેલ્લા છ વર્ષમાં પહેલીવાર કોઈ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન ભારતની મુલાકાત લઇ રહ્યા છે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.