SBS રેડિયો પર પ્રસારિત થતી ભાષાઓની પસંદગી કેવી રીતે થાય છે ?
SBS Source: SBS
SBS રેડિયો પર આજે ૭૪ ભાષાઓ માં કાર્યક્રમ પ્રસારિત થાય છે. આ ભાષાઓને શા માટે શામેલ કરવામાં આવી હતી અને ભવિષ્ય માં કઈ ભાષાઓ પ્રસારિત થશે , એ નક્કી કરવાના માપદંડ પર ચર્ચા શરૂ થઇ છે. પરામર્શની પ્રક્રિયા કેવી છે , તમે તેમાં કેવી રીતે ભાગ લઇ શકશો , નીતલ દેસાઈ રજૂ કરે છે વિગતવાર માહિતી
Share