ગ્લોબલ વોર્મિંગના કારણે પરિસ્થતિ હજી પણ વણસી શકે તેવી વૈજ્ઞાનિકોની ચેતવણી
Flooded scenes in Molesworth St, Lismore, NSW, Wednesday , March 30, 2022. Heavy overnight rain has again forced the evacuation of residents in Lismore Source: AAP Image/Jason O'Brien
ક્લાઇમેટ ચેન્જનું પ્રમાણ નક્કી કરવા માટે ગણતરીમાં લેવાતા ચાર પરિબળોએ વર્ષ 2021માં રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. પરિબળોમાં થયેલા ફેરફારની આગામી દિવસોમાં પર્યાવરણને મોટી અસર થઇ શકે છે અને જીવસૃષ્ટિને મુશ્કેલીમાં મૂકી શકે છે. વધુ વિગતો અહેવાલમાં.
Share