વિદેશમાં જન્મ્યા અને ઉછર્યા, વિદેશીને પરણ્યા સાથે માતૃભાષા ગુજરાતી બાળકોને શીખવી

Chitra Peña

Chitra Peña with her children. Source: Supplied by: Chitra Peña

અમેરિકામાં જન્મેલા ચિત્રા પેનિયા નાનપણમાં દાદા-દાદી તથા પરિવારના સભ્યો સાથે વાત કરવા માટે ગુજરાતી ભાષા શીખ્યા અને ત્યાર બાદ વિવિધ પ્રકારે તેમની પુત્રીઓને પણ ગુજરાતી ભાષા શીખવી. માતૃભાષા ગુજરાતી શીખવા તથા વિદેશમાં આગામી પેઢીમાં પણ તેનો વારસો જાળવી રાખવા તેઓ શું કરી રહ્યા છે તે વિશે ચિત્રાએ SBS Gujarati સાથે વાત કરી હતી.


ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share