સિડનીનાં સેવન હિલ્સમાં યોજાશે પહેલો કમ્યુનિટી ફેસ્ટિવલ
Representational image of community festival Source: Supplied
અનેક વિસ્તારોમાં ઉજવાઈ રહેલા ઉત્સવો વચ્ચે પોતાના વિસ્તારનાં લોકોને પણ નજીકથી ઉત્સવ માણવા મળે એવા વિચારે યોજાઈ રહ્યો છે સેવન હિલ્સ વિસ્તારનો પહેલવહેલો કમ્યુનિટી ફેસ્ટિવલ. આવતી 28મી માર્ચે યોજાનારા આ બહુસાંસ્કૃતિક ઉત્સવ વિષે માહિતી આપે છે ડો.કાનન શાહ.
Share