નાનપણથી ટીવી પર જેની બોલિંગ માણી તે પ્રિય ક્રિકેટર શેન વોર્નને પ્રત્યક્ષ મળ્યા ત્યારે...
Former Australian and Rajasthan Royals player Shane Warne talks with children from the Rajasthan Royals UK academy on March 18, 2019 in Cobham, England. Source: Luke Walker/Getty Images for Rajasthan Royals
મહાન ભૂતપૂર્વ ક્રિકેટર શેન વોર્નને તેમના હોમગ્રાઉન્ડ મેલ્બર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બુધવારે રાજકિય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે. સમગ્ર ક્રિકેટજગત વોર્નના અચાનક નિધનથી આઘાતમાં સરી પડ્યું છે ત્યારે SBS Gujarati ના પત્રકાર વત્સલ પટેલ નાનપણથી જે ક્રિકેટરને મળવાની ઇચ્છા ધરાવતા હતા તેવા શેન વોર્નને જ્યારે પ્રત્યક્ષ મળ્યા તે પળ અને તેમની સાથેનો નાનકડો સંવાદ હંમેશાં દિલમાં છવાયેલો રહેશે તે વિશે વાત કરી રહ્યા છે.
Share