શું કોરોનાવાઇરસ નિયંત્રણમાં આવ્યા પછી પણ 'વર્ક ફ્રોમ હોમ' ચાલુ રહેવું જોઈએ?

Source: Getty images
કમ્યુનીટી એન્ડ પબ્લિક હેલ્થ સેક્ટર યુનિયન અને કેટલીક યુનિવર્સીટીઓએ સાથે મળીને 6000 નોકરીયાતો પર એક સર્વે કર્યો છે. જેમાં લોકોએ કોરોનાવાઇરસની મહામારી નિયંત્રણમાં આવ્યા બાદ પણ ઘરેથી કામ કરવા અંગે તેમના મંતવ્યો જણાવ્યાં હતા.
Share