શું તમે કોઈપણ જાતના ભય વિના સોશિઅલ મીડિયા અને ઈન્ટરનેટ વાપરવા માગો છો? આ રહી કેટલીક સરળ ટિપ્સ

Social media influencer and professor in MICA, Falguni Vasavda Oza

Social media influencer and professor in MICA, Falguni Vasavda Oza Source: Falguni Vasavda Oza

તાજેતરની માર્ક ઝકરબર્ગની ચોંકાવનારી કબૂલાત પછી લોકો ફેસબુક કે ઈન્ટરનેટ વાપરતાં ડરવા લાગ્યાં છે. MICAનાં પ્રોફેસર અને સોશિઅલ મીડિયા ઇન્ફ્લ્યુઍન્સર ફાલ્ગુની વસાવડા ઓઝા આપણને આ માટે કેટલીક ખૂબ સરળ પણ અગત્યની સલાહ આપે છે.



Share