ગાયક સાગર પટેલની સંઘર્ષથી સફળતા સુધીની સફર

Gujarati singer Sagar Patel

Gujarati singer Sagar Patel Source: Supplied by Sagar Patel

ઓસ્ટ્રેલિયામાં ધીમે ધીમે બે વર્ષ બાદ નવરાત્રીનો રંગ જામી રહ્યો છે ત્યારે હાલ ઓસ્ટ્રેલિયાવાસીઓને ગરબા ગવડાવવા ગુજરાતથી આવ્યા છે ગાયક સાગર પટેલ. સાગરે તેમની જીવનના સંઘર્ષથી સફળતા સુધીના અનુભવો SBS Gujarati સાથે વહેંચ્યા હતા.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share