ઓસ્ટ્રેલિયા બહાર સ્થાયી અરજીકર્તા માટે સ્કીલ્ડ વિસા કાર્યક્રમ

SA

South Australia's migration program 2021-22 open for onshore and offshore applicants Source: Getty Images

કોવિડ-19 મહામારીના કારણે ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો બંધ થતા દેશ બહારથી સ્કીલ્ડ વિસા માટે અરજીઓ સ્વીકારવાનું સ્થગિત કરવામાં આવ્યું હતું. જોકે, તાજેતરમાં સાઉથ ઓસ્ટ્રેલિયા, તાસ્મેનિયા રાજ્યમાં સ્કીલ્ડ વિસા માટે દેશ બહારથી અરજી કરી શકાય છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.


** ઇન્ટરવ્યૂમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગો આધારિત છે. તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટનો સંપર્ક કરી શકાય.

ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share