ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતનું નામ રોશન કરનાર લોકલ હિરો એવોર્ડ કેટેગરીના નામાંકિત અમરસિંહ

Local Hero category nominee Amar Singh Australian of the Year Awards - SBS.png

Amar Singh, President of the Turbans 4 Australia organisation is one of the nominees in the Local Hero category of the Australian of the Year Awards.

25મી જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયાના કેટલાક પ્રેરણાદાયી અને સન્માનીય વ્યક્તિઓ ઓસ્ટ્રેલિયન ઓફ ધ યર એવૉર્ડ્સ માટે કૅનબેરામાં હાજરી આપશે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતનું નામ રોશન કરનાર લોકલ હિરો કેટેગરીના નામાંકિતમાંથી એક છે અમરસિંહ. પુરરસ્કૃત થાય તે પહેલા તેઓએ સ્થળાંતરીતોને વધુ તક આપવા અને તેમની કુશળતાને માન્યતા આપવા પર સંદેશો આપ્યો હતો.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share