જાણો, ઓસ્ટ્રેલિયાના હવામાનને અનૂકુળ કયા શાકભાજી ઘરે જ ઉગાડી શકાય

Some vegetables we can grow in Australian weather

Some vegetables we can grow in Australian weather Source: Getty Images/Cavan Images

ઓસ્ટ્રેલિયાનાં હવામાનમાં ઘણી વિવિધતા રહેલી છે. આ વૈવિધ્ય શાકભાજી માટે ખૂબ અનુકૂળ બની રહે છે. ચાર્લ્સ ડાર્વિન યુનિવર્સીટીમાં લૅન્ડસ્કેપિંગ મેનેજર તરીકે કામ કરી રહેલા વીરેન્દ્ર પટેલ, ઘરના બગીચામાં ઉગાડી શકાય તેવા શાકભાજી વિશે માહિતી આપી રહ્યા છે.


ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share