બાળકમાં યોગ્ય સમયે ભાષા અને વાણીનો વિકાસ ન જોવા મળે તો શું કરવું?

Dr Habib Bhurawala speech delay collage.jpg

Dr Habib Bhurwala on speech developmental delay in children

બાળકમાં યોગ્ય સમયે ભાષા અને વાણીનો વિકાસ ન જોવા મળે તો શું કરવું, ડૉ હબીબ ભૂરાવાલા કહેછે કે સ્પીચ ડીલે એક સામાન્ય પણ મહત્વની બાબત છે.શિશુના તબક્કાવાર વિકાસ અને લાંબા ગાળે બીજી સમસ્યઓ ટાળવા માટે યોગ્ય સમયે ચિકિત્સા જરૂરી છે. શાળા અને તબીબો થકી વીમા સેવાનો લાભ પણ લઇ શકાય છે. બાળકોનો સર્વાંગી વિકાસ વિશે વધુ માહિતી આપી હતી, NSWમાં આવેલી નેપીયન હોસ્પિટલ પિડીયાટ્રીક ડિપાર્ટમેન્ટના વડા અને સિડની યુનિવર્સિટીમાં ક્લિનિકલ લેકચરર તરીકે સેવા આપતા ડૉ. હબીબ ભૂરાવાલાએ.


LISTEN TO
Winter illnesses among children and how to protect them image

બાળકોને શિયાળામાં થતી બિમારીઓ વિશે જાણો અને તેનાથી બચો

SBS Gujarati

03/06/202212:40
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share