ફાઇનલમાં અનોખી રીતે ભારતીય ટીમને ચીયર કરવા તૈયાર ભારત આર્મી

Members of Bharat Army cheering the Indian cricket team.

Members of Bharat Army cheering the Indian cricket team. Source: Supplied by Rakesh Patel

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ વરસાદથી પ્રભાવિત થઇ છે. ત્યારે વિશ્વના કોઇ પણ ખૂણે ભારતીય ટીમને ચીયર કરવા પહોંચી જતું ભારત આર્મી ગ્રૂપ ફાઇનલ મેચમાં ભારતને કેવી રીતે પ્રોત્સાહિત કરશે તે વિશે SBS Gujarati સાથે વાત કરી કહ્યા છે ફાઉન્ડર અને સીઇઓ રાકેશ પટેલ.


READ MORE

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share