ઓસ્ટ્રેલિયામાં 65 ટકા કામચલાઉ વિસાધારકો વેતન ચોરીનો ભોગ: સર્વેનું તારણ

Source: Digital Vision/Getty Images
કામચલાઉ વિસાધરકો પર કરવામાં આવેલા એક સર્વે પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં લગભગ 65 ટકા ટેમ્પરરી વિસાધારકો વેતન ચોરીનો ભોગ બને છે. જેમાંથી મોટાભાગના લોકો ઓસ્ટ્રેલિયામાં પર્મેનન્ટ રેસીડન્સીની તક ન હોય તેવા વિસા પર ઓસ્ટ્રેલિયા આવ્યા છે. વધુ વિગતો મેળવીએ અહેવાલમાં.
Share