ગુજરાતીઓને મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે મદદ કરવા તત્પર

Dipak Padhiyar

Source: Supplied by Danyal Syed

કાઉન્સિલના પ્રશ્નો કે અમુક સરકારી પ્રશ્નો, ઇમિગ્રેશન કે નોકરી અંગેની સમસ્યા જેવા વિવિધ મોરચે સિડનીના ગુજરાતી સમુદાયની મદદ માટે સક્રિય છે, દિપક પઢીયાર જેઓ એક જસ્ટિસ ઓફ પીસ પણ છે.



Share