ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી યુવાનોમાં અરેન્જ મેરેજીસનો બદલાતો ટ્રેન્ડ
Matrimonial matchmakers in Australia. Source: Supplied
ઓસ્ટ્રેલિયામાં અરેન્જ મેરેજીસ એટલે કે માતા - પિતા દ્વારા શોધવામાં આવેલા પાત્ર સાથે લગ્ન કરવાની પ્રણાલીમાં બદલાવ જોવા મળી રહ્યો છે. SBS Gujarati એ મેલ્બર્નના મેટ્રી મિલાપના દીપકભાઇ મંકોડી, સિડનીના સોલમેટના પારુલ મહેતા અને પર્થની સપ્તપદી મેટ્રીમોનીના કિર્તીદા શાહ સાથે વાત કરી હતી. જેમાં આજના યુવાનોને જીવનસાથી શોધવા માટે પડી રહેલા પડકારો અને ઓસ્ટ્રેલિયામાં જીવનસાથી શોધવાની પ્રક્રિયા વિશે જાણકારી મેળવી હતી.
Share