ઓસ્ટ્રેલિયન સૈનિકોની ગ્રેટ ઓશન રોડના નિર્માણમાં રહેલા ફાળાની રસપ્રદ કહાની
The Twelve Apostles of the Great Ocean Road. Loch Ard Gorge in Port Campbell National Park..January 28 2020. Australia, Melbourne Source: Kommersant
વિક્ટોરિયામાં આવેલો પ્રખ્યાત ગ્રેટ ઓશન રોડ વિશ્વના સૌથી સુંદર રસ્તામાનો એક રસ્તો છે. વિશ્વ યુદ્ધમાં પોતાની સેવા આપનારા ઓસ્ટ્રેલિયન સૈનિકોએ પણ આ રસ્તાના નિર્માણમાં અગત્યની ભૂમિકા ભજવી છે. જેની સંપૂર્ણ માહિતી નવી દસ્તાવેજી ફિલ્મમાં પણ આપવામાં આવેલી છે. પ્રથમ વિશ્વ યુદ્ધમાં બહાદુરી દર્શાવનારા સૈનિકો અને ગ્રેટ ઓશન રોડના નિર્માણના ઇતિહાસ પર એક નજર કરીએ...
Share