પ્રથમ લેટિન અમેરિકન પોપ ફ્રાન્સિસના નિધન બદલ વિશ્વ શોકમાં ડૂબી ગયું છે. વિશ્વભરના નેતાઓએ તેમના નિધન બદલ દુ:ખ વ્યક્ત કર્યું હતું. વધુ વિગતો અહેવાલમાં મેળવો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.