ઘરને રિનોવેટ કરાવતાં પહેલાં આટલું જાણી લો
Nishal Mistry on things to be kept in mind before you go for a renovation. Source: SBS Gujarati
જૂનું મકાન લઈને રિનોવેટ કરાવવાનો વિચાર હોય તો તે માટે ઑસ્ટ્રેલિયામાં કેટલીક ખાસ પરવાનગી લેવી પડતી હોય છે. રિનોવેશનમાં ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો વિષે સિડનીના ડિઝાઈનર અને વિઝ્યુઅલ આર્ટિસ્ટ નિશાલ મિસ્ત્રી સાથે વાર્તાલાપ.
Share