ભારતીય વનસ્પતિ, શાકભાજી ઓસ્ટ્રેલિયામાં તમારા કિચન ગાર્ડનમાં ઉગાડવાની ટીપ્સ

Getty Images/SolStock

Source: Getty Images/SolStock

ઓસ્ટ્રેલિયામાં ઘરના કિચન ગાર્ડનમાં ભારતીય શાકભાજી તથા તુલસી અને અન્ય વનસ્પતિ ઉગાડવા માટે કેવી બાબતોનું ધ્યાન રાખવું તે વિશે કૃષિ નિષ્ણાત વિશ્વેશ માંકડે SBS Gujarati ને ટીપ્સ આપી હતી.


ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share