તંદુરસ્તી જાળવવા અને યુવા દેખાવવા મદદરૂપ રો ફૂડ ડાયેટ

salad

Plant-based diet can help you achieve better health. Source: Pixaby(Creative commons)

કાચા ફળો, શાકભાજી કે ફણગાવેલા કઠોળ પર આધારિત રો ફૂડ ડાયેટ પદ્ધતિમાં કશું પણ રાંધવાનું નથી હોતું, આથીજ તેને પ્લાન્ટ બેઝ ડાયેટ તરીકે પણ ઓળખાય છે. આ ડાયેટ શરુ કરતા પહેલા તેના લાભ અને ગેરલાભ વિષે જણાવે છે પબ્લિક હેલ્થ કન્સલ્ટન્ટ અને ન્યુટ્રિશનિસ્ટ રૈના શુક્લા.



Share