ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવતા વાલીઓના સ્વાસ્થ્ય વીમા અંગે શું આપ જાણો છો?
Private health insurance to be more accessible with new policy. Source: Getty Images/teekid
જયારે માતા-પિતા કે વાલીઓ ઓસ્ટ્રેલિયાની મુલાકાતે લાંબો સમય આવે છે ત્યારે સ્વસ્થ્ય વીમાને લઈને તકેદારી રાખવી જરૂરી છે. કઈ કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું, શા કારણે વિમાનો ક્લેમ રદ થઇ શકે અને ઇમરજન્સી વખતે શું કરવું ? આવી મહત્વની બાબતો અંગે માર્ગદર્શન આપી રહ્યા છે વીમા તજજ્ઞ વિજય રાજ.
Share