કર્મચારીઓનું શોષણ કરનાર માલિકો માટે નવો દંડ
A 7-Eleven store in Brisbane Source: AAP
ઓસ્ટ્રેલિયાના કર્મચારીઓના અધિકારોનું રક્ષણ કરતા ફેરફાર અમલમાં આવી રહ્યા છે. માઇગ્રન્ટ્સ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના શોષણના અઢળક કિસ્સાઓને પગલે Fair Work Act માં સુધારો કરવામાં આવ્યો છે. સેનેટમાં પસાર થયલે સુધારા વિષે વધુ વિગતો નીતલ દેસાઈ પાસેથી.
Share