જન્માષ્ટમીના ઉપવાસ દરમિયાન બનાવો ફરાળી નાનખટાઇ
Farali Nankhatai Source: SBS Gujarati
જો તમે શ્રાવણ મહિનામાં જન્માષ્ટમી તથા અન્ય દિવસોમાં ઉપવાસ કરી રહ્યા છો તો માણો ફરાળી નાનખટાઈ. વાનગી બનાવવાની રીત સમજાવી રહ્યા છે કેટરીંગ વેપાર સાથે સંકળાયેલા દિક્ષીતા પટેલ.
Share