જાણો, નવા ફેરફાર બાદ હવે કઇ વિસાશ્રેણી માટે ઓસ્ટ્રેલિયામાં રહીને જ અરજી કરી શકાશે
Australian permanent residency pathway for visa holders on Short-Term list. Source: Getty Images/Parth Patel
ઓસ્ટ્રેલિયાના ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સે માઇગ્રેશન એક્ટના સેક્શન 48માં કરેલા સુધારા અંતર્ગત દેશમાં રહીને જ ઉમેદવારોને ત્રણ વિસાશ્રેણી માટે વિસાની અરજી કરવાની પરવાનગી આપી છે. કોવિડ-19ના કારણે વિદેશ પ્રવાસ ન કરી શકતા અરજીકર્તાઓને તેનો લાભ મળશે. નવા સુધારા વિશે માહિતી આપી રહ્યા છે ઓસીઝ ગ્રૂપ તરફના રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.
Share