વિશ્વના 11 દેશોમાં બાળકોમાં લિવરની રહસ્યમય બિમારીનું નિદાન
Health officials are investigating a surge in hepatitis cases among young children. Source: AAP/PA Wire
હાલમાં વિશ્વના 11 દેશોમાં બાળકોમાં લિવરને લગતો એક રહસ્યમય રોગ પ્રસરી રહ્યો છે. વિશ્વના આરોગ્ય અધિકારીઓ નવા પ્રકારના રોગ વિશે તાગ મેળવવા પ્રયત્નશીલ છે ત્યારે અત્યાર સુધી 200 જેટલા બાળકોને થયેલા આ રોગના લક્ષણો અને તેની ગંભીરતા વિશે માહિતી.
Share