ઓસ્ટ્રેલિયન નાગરિકતા માટે અભૂતપૂર્વ માંગ

The Australian Government Department of Immigration and Citizenship in Sydney on Monday, May 28, 2012. (AAP Image/April Fonti) NO ARCHIVING

The Australian Government Department of Immigration and Citizenship in Sydney. Source: AAP

ઓસ્ટ્રેલિયન નાગરિકતા માટે અભૂતપૂર્વ માંગ જોવા મળી રહી છે તેથીજ કેન્દ્ર સરકાર કહે છે કે હવે એપ્લીકેશન પ્રોસેસ કરવામાં દોઢેક વર્ષ લાગી રહ્યું છે. જો તમે કે તમારા મિત્રો કે કુટુંબીજનો ઓસ્ટ્રેલિયન સીટીઝનશીપની અરજીના જવાબની રાહ જોઈ રહ્યા હોવ તો પ્રસ્તુત છે એપ્લીકેશન પ્રોસેસમાં થઇ રહેલ વિલંબની વિગતો.


Latest figures from the Home Affairs Department show 9 in 10 Australian citizenship applications will now take 17 months to be processed.

With the lengthy waiting times also comes a ballooning number of people in the queue. Close to 189,000 people are waiting for their citizenship applications to be processed.

That is more than eight times the number in 2015, when there were just under 23,000.

Share