વાર્તા રે વાર્તા - ધ્રુવ ભટ્ટ

Group of Happy Indian Children

Source: iStock Unreleased

'અકૂપાર', 'અતરાપિ', 'તત્વમસિ' જેવી ખૂબ લોકપ્રિય નવલકથાઓના રચનાર ધ્રુવ ભટ્ટની વાર્તા 'મા મા શાધીમામ' એટલે 'ના ના મને શીખવો નહિ'. આ વાર્તા એમના સત્ય અનુભવ પર આધારિત છે. શું છે આ ખૂબ સ્પર્શી જાય એવી વાર્તામાં?! જાણવા સાંભળો 'વાર્તા રે વાર્તા'.



Share