સ્કીલ્ડ માઇગ્રેશન માટે વિક્ટોરીયાએ 'ટાર્ગેટ સેક્ટર'માં નવા વ્યવસાયો ઉમેર્યા
The ACT Critical Skills List was updated on 24 June 2022 Source: SBS/Getty Images/FatCamera
વિક્ટોરીયા રાજ્યએ સ્કીલ્ડ વિસા માટેના 'ટાર્ગેટ સેક્ટર્સ' માં કેટલાક વ્યવસાયો ઉમેર્યા છે. ડીજીટલ ક્ષેત્રના વ્યવસાયોમાં થયેલા ફેરફાર તથા કયા ઉમેદવારોને પર્મેનન્ટ રેસીડન્સી માટે પ્રાથમિકતા મળી શકે તે વિશે ઓસીઝ ગ્રૂપના રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે SBS Gujarati ને માહિતી આપી હતી.
Share