વિક્ટોરીયામાં ચૂંટણી: ભારતીયમૂળના લિબરલ ઉમેદવાર મનીષ પટેલ

Corio Liberal candidate Manish Patel

Liberal candidate in the Victorian election, Manish Patel Source: Supplied / Supplied by: Manish Patel

26મી નવેમ્બરના રોજ વિક્ટોરીયા રાજ્યમાં ચૂંટણી યોજાશે. જેમાં લિબરલ પક્ષ તરફથી વેસ્ટર્ન મેટ્રોપોલિટન રીજનમાં ઉમેદવારી નોંધાવી રહ્યા છે ભારતીયમૂળના મનીષ પટેલ. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીથી ચૂંટણીમાં ઉમેદવારી સુધીની સફર વિશે તેમણે SBS Gujarati સાથે વાત કરી હતી.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share