જાણો ઓસ્ટ્રેલિયામાં બદલાઈ ગયેલ ફાયર ડેન્જર રેટિંગ વિષે

Bushfires

Bushfires are a common occurrence in Australia, so knowing what to do could save your life. Source: AAP

ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત, નવી રાષ્ટ્રીય સ્તરે સુસંગત ફાયર ડેન્જર રેટિંગ સિસ્ટમ અમલમાં આવી છે. વીતેલા વર્ષોમાં બુશફાયરથી થયેલા નુકસાન અને જાનહાનીને જોયા બાદ સરકાર અને સંબંધિત સંસ્થાઓ દ્વારા પ્રણાલીને વધુ અસરકારક બનાવવાના આશયથી ફાયર ડેન્જર રેટિંગ બદલવામાં આવી છે. જૂની છ સ્તરીય રેટિંગને સ્થાને નવી ચાર સ્તરીય રેટિંગ સીસ્ટમ અમલમાં આવી છે.



The Australian Fire Danger Rating System is used to alert communities when to start preparing in case of fire. The Australian Warning System is used for advising the threat level of different natural hazards already unfolding.
The four colour-coded categories of the Fire Danger Ratings are:
  1. Moderate (green): Plan and prepare
  2. High (yellow): Prepare to act
  3. Extreme (orange): Take action now to protect your life and property
  4. Catastrophic (red): For your survival, leave bush fire risk areas.
The Australian Fire Danger Ratings

In case of emergency, dial triple zero (000)


Share