જાણો, ઓસ્ટ્રેલિયાનું હવામાન કેમ સતત બદલાતું રહે છે
Source: Getty Images/JUAN GAERTNER/SCIENCE PHOTO LIBRARY
ઓસ્ટ્રેલિયાના અમુક ભાગોમાં દુકાળ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ જોવા મળે છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં ઓસ્ટ્રેલિયાના હવામાનને અસર કરતા પરિબળો વિશે માહિતી મેળવીએ.
Share