સરળ ભાષામાં સમજો Pfizer-BioNTech અને AstraZeneca ની રસી વચ્ચેનો તફાવત

Dr Bhaumik Shah (R) gives detailed information about potential vaccines to be available in Australia.

Dr Bhaumik Shah (R) gives detailed information about potential vaccines to be available in Australia. Source: AAP/Getty/Bhaumik Shah

કેન્દ્ર સરકારની યોજના પ્રમાણે આગામી કેટલાક દિવસોમાં જ ઓસ્ટ્રેલિયન્સને કોરોનાવાઇરસની રસી ઉપલબ્ધ થશે. મેલ્બર્ન સ્થિત ડો ભૌમિક શાહના જણાવ્યા પ્રમાણે ફાઇઝર - બાયોનટેક રસીની બનાવટમાં mRNA ટેક્નોલોજી તથા એસ્ટ્રાઝેનેકા રસીની બનાવટમાં ચિમ્પાન્ઝીના વાઇરસનો ઉપયોગ થયો છે. તથા બંને રસીની અલગ અલગ પદ્ધતિ દ્વારા જાળવણી કરાઇ રહી છે. તેમણે બંને રસીની બનાવટ તથા પરીક્ષણની પ્રક્રિયા વિશે થયેલા વિવાદ અંગે પણ SBS Gujarati સાથેની વાતચીતમાં વિસ્તૃત માહિતી આપી હતી.


ALSO READ


Share