ઓસ્ટ્રેલિયામાં કેન્દ્રીય ચૂંટણીમાં કઇ બાબતો મહત્વનો ભાગ ભજવી શકે?

Voting

Voting Source: SBS

વડાપ્રધાન સ્કોટ મોરિસને હજી સુધી કેન્દ્રીય ચૂંટણીની તારીખ નક્કી નથી કરી પરંતુ, ચૂંટણી 21મી મે અગાઉ યોજાશે તે નક્કી છે. અને, તેના માટે તમામ પક્ષો દ્વારા તૈયારીઓનો પ્રારંભ કરી દેવાયો છે. વર્ષ 2022ની કેન્દ્રીય ચૂંટણીમાં કઇ બાબતો મહત્વનો ભાગ ભજવી શકે તેની પર એક નજર...


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share