એક થી વધુ ભાષા શીખવી કે શીખવવી હોય તો સૌથી મહત્વુનું શું છે?

Dr Raeesh Maniar

Dr Raeesh Maniar Source: SBS Gujarati

SBS રેડિયો દ્વારા National Languages Competitionના માધ્યમથી ભાષાના ભણતરને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ થઇ રહ્યો છે. પહેલી વાર ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી શીખતાં વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઇ શેક છે. ત્યારે આવો જાણીયે એક થી વધુ ભાષા શીખવી કે શીખવવી હોય તો સૌથી મહત્વુનું શું છે? શું દરેક બાળક એક થી વધુ ભાષા શીખી જ શકે ? બાળ મનોચિકિત્સક, કવિ અને ગઝલકાર ડો રઈશ મણિયાર પાસેથી જાણીયે.



Share