જાણો, ATAR શું છે અને યુનિવર્સિટીમાં પ્રવેશ માટે કેમ જરૂરી છે

What is ATAR and why is it important?

What is ATAR and why is it important? Source: Getty Images/skynesher

ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા ઓસ્ટ્રેલિયન વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયન ટેરીટરી એડમિશન રેન્ક એટલે કે ATAR મહત્વનો ભાગ ભજવે છે. ATAR દ્વારા જે-તે ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના અન્ય વિદ્યાર્થીઓની તુલનામાં શૈક્ષણિક સિદ્ધિનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ATAR શું છે તથા યુનિવર્સિટીમાં પ્રવેશ માટે તે કેવી રીતે જરૂરી છે તે વિશે સેટલમેન્ટ ગાઇડમાં માહિતી મેળવીએ.


ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share