જંક ઇન્શુરન્સ એટલે શું અને તેનાથી કેવી રીતે બચી શકાય
Card usage during purchase Source: AAP
જંક ઇન્શુરન્સનો ભોગ બનતા લોકોમાં બિનઅંગ્રેજી ભાષી માઇગ્રન્ટનું પ્રમાણ સૌથી વધુ છે. બિનજરૂરી વીમા પોલીસી વિષે અને તેનાથી બચવાના ઉપાયો વિષે અહેવાલમાં વિગતો મેળવો.
Share