ઘરમાં દિવાલ, ચીજવસ્તુઓ પર જોવા મળતી ફૂગ કેટલી ખતરનાક?
Getting rid of mould could be more difficult than you think. Source: Getty Images/Heiko Küverling.
ઓસ્ટ્રેલિયાના ઘરોમાં, ખાસ કરીને ગરમ અને ભેજવાળા વાતાવરણમાં ભીની વસ્તુ પર ફૂગ બાજી જવી સામાન્ય બાબત બની ગઇ છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વીય પ્રદેશોમાં આવેલા ભારે વરસાદ અને પૂર બાદ ભીની થયેલી વસ્તુઓ, દિવાલો પર આ પ્રકારની ફૂગ જોવા મળી રહી છે. જે આપણા શરીરને નુકસાનકારક સાબિત થઇ શકે છે. કેવી રીતે તેનો નિકાલ કરી શકાય જાણિએ સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં.
Share