નૃત્ય ક્ષેત્રે ગુજરાત ગૌરવ પુરસ્કાર જેવાં સન્માનો જેમને મળ્યાં છે એવાં નૃત્યકાર અને નૃત્ય શિક્ષક ડૉ. ઉમા અનંતાણી SBS Gujarati પર ગરબાનાં વિવિધ સ્વરૂપો વિષે સમજાવે છે. એમની સાથેની ચાર ભાગની વાતચીતના આ બીજા ભાગમાં તેઓ વાત કરે છે પ્રાચીન ગરબાનાં સાહિત્ય અને સ્વરૂપ વિષે.