ઓસ્ટ્રેલિયામાં ઉનાળા દરમિયાન કેવા ફળો અને આહાર વધુ લાભદાયી

Dietician Pooja Adhyaru talks about diet we can take during Australian summer.

Dietician Pooja Adhyaru talks about diet we can take during Australian summer. Source: Supplied by: Shutterstock/ Pooja Adhyaru

ઓસ્ટ્રેલિયામાં ઉનાળા દરમિયાન કેવા ખોરાકનું સેવન કરવું તથા સ્વાસ્થ્ય જાળવવાની સાથે કયા ફળો આરોગી શકાય તે વિશે માહિતી આપી રહ્યા છે Powered By Nutrition ના ડાયટિશિયન અને ન્યૂટ્રિશનિસ્ટ પૂજા અધ્યારુ.


** ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે, તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે નિષ્ણાતની સલાહ લેવી.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share