જ્યારે પરવેઝ મુશર્રફે ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને ચેતવણી આપી
Indian Cricketer Sourav Ganguly shakes hand with General Pervez Musharraf, President of Pakistan ( Copy ) in Kolkata, West Bengal, India. Source: Suvashis Mullick/The The India Today Group via Getty Images
ભારત તથા પાકિસ્તાન વચ્ચે રમાતી ક્રિકેટ મેચ મેદાન પર બનતી ઘટનાઓના કારણે હંમેશા રોમાંચક બની રહે છે પણ આજે યાદ કરીએ મેદાન બહાર બનેલી એવી ઘટના વિશે કે જ્યારે વર્ષ 2003-04માં ભારતીય ક્રિકેટ ટીમના પાકિસ્તાન પ્રવાસ વખતે રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે કેપ્ટન સૌરવ ગાંગુલીને ચેતવણી આપી હતી. ઘટના વર્ણવી રહ્યા છે ક્રિકેટ નિષ્ણાત પ્રકાશ ભટ્ટ.
Share